Edtech company : Byjuના CEO અર્જુન મોહને રાજીનામું આપ્યું, હવે ફાઉન્ડર રવીન્દ્રન સંભાળશે દૈનિક ઓપરેશનલ કામ.

by kalpana Verat
Edtech company Byju’s India CEO Arjun Mohan resigns, founder Raveendran to comeback at helm of daily ops

News Continuous Bureau | Mumbai 

Edtech company : 

  • રોકડની તંગીનો સામનો કરી રહેલી એજ્યુટેક ફર્મ બાયજસની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
  • સાત મહિના પહેલા એડટેક ફર્મ બાયજુના સીઈઓ બનેલા અર્જુન મોહને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. 
  • હવે અર્જુન મોહનના રાજીનામા પછી, બાયજુના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રન દૈનિક ઓપરેશનલ કામ સંભાળશે.
  • રિપોર્ટ મુજબ રવિન્દ્રન લગભગ 4 વર્ષ બાદ ફરી એક વખત કમબેક કરી રહ્યો છે. 
  • રોકડની તંગીવાળી એડટેક કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહનને તેની ભારતીય કામગીરીના સીઈઓ તરીકે બઢતી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રહેતા પ્રોફેસરને 77 વર્ષ પછી ભારતીય મિત્રએ મોકલી આ ખાસ ભેટ, જોતા જ ચોધાર આંસુએ રડ્યા; જુઓ વિડીયો..

 

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More