247
Join Our WhatsApp Community
- પાકિસ્તાન બાદ ઈસ્લામિક દેશ ઈજિપ્તની પણ આર્થિક હાલત બગડી રહી છે.
- જોકે આર્થિક સંકટમાં ફસાયેલા ઈજિપ્તે તેમાંથી બહાર આવવા માટે એક અનોખી રીત શોધી છે.
- ઈજિપ્તે નિર્ણય લીધો છે કે, એવા રોકાણકારો જે દેશમાં ઓછામાં ઓછું 25 લાખ ડોલર સુધીનું રોકાણ કરશે, તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.
- નાગરિકતા વેચીને ઈજિપ્તે પોતાને સંકટમાંથી બહાર કાઢવાનો ઉપાય શોધ્યો છે, જેના પર ઘણી ચર્ચા પણ થઈ રહી છે.
- દેશમાં વિદેશી મુદ્રા ભંડારનો અકાળ છે અને એ કારણે અર્થવ્યવસ્થા એક મોટા સંકટમાં ઘેરાઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Disney+ Hotstar એ યુઝર્સને આપ્યો ઝટકો, IPL બાદ હવે નહીં દેખી શકો આ બધા શો