Eid-al-Adha 2024: મુંબઈમાં બકરી ઈદ પર શરમજનક કૃત્ય, બલિના બકરા પર લખ્યું ‘આ’ ધાર્મિક નામ, પોલીસની એક્શનમાં..

by kalpana Verat
Eid-al-Adha 2024: Viral video shows 'Ram' written on sacrificial goat in Mumbai, 3 arrested

News Continuous Bureau | Mumbai 

Eid-al-Adha 2024: 

  • મુંબઈમાં બકરી ઈદ પર એક શરમજનક કૃત્ય સામે આવ્યું છે. 
  • અહીં એક માંસની દુકાન પર બલિદાન માટે 22 બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પર ધાર્મિક નામ ‘રામ’ લખેલું હતું.
  • મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.  
  • હિન્દુ સંગઠન બજરંગ દળની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને દુકાન માલિકની અટકાયત કરી
  • સોશિયલ મીડિયા પર આ મટન શોપમાં રહેલાં એક બકરા પર પીળા રંગથી ‘રામ’ લખેલો એક વિડીયો વાયરલ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારામન આ તારીખે પ્રી-બજેટ બેઠક કરશે, આ મુખ્ય મુદ્દા પર ધ્યાન હશે કેન્દ્રિત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More