News Continuous Bureau | Mumbai
આફ્રીકામાં હાથીઓને બચાવવાનું અને તેમનું સવર્ધન કરવા માટે અનેક યોજના ચાલી રહી છે. જે અંતર્ગત અનેક એવા હાથીઓને પાર્કમાં રાખવામાં આવે છે જેના માતા પિતાનો શિકાર કરવામાં આવ્યો છે. આવા જ એક પાર્ક નું રિપોર્ટીગ કરવા એક ભાઈ પહોંચ્યા. અને સર્જાયા રમુજ દ્રશ્યો. તમે પણ જુઓ.
Baby elephant star is born. 🐘🤩 pic.twitter.com/DjWt1427VF
— Eric Schiffer (@ericschiffer) November 26, 2022
આ સમાચાર પણ વાંચો:Train quarrel : માત્ર મુંબઈની લોકલ ટ્રેનજ નહીં પણ ન્યૂયોર્કની મેટ્રો ટ્રેનમાં પણ તૂતૂ- મૈમૈ અને હાથાપાઈ થાય છે. જુઓ આ વિડીયો.

Leave a Reply