Excise policy case: અરવિંદ કેજરીવાલ અને K કવિતાનો જેલવાસ લંબાયો, રાઉઝ એવન્યુ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી વધારી..

by kalpana Verat
Excise policy case Delhi court extends judicial custody of Kejriwal, Kavitha till September 2

 News Continuous Bureau | Mumbai 

Excise policy case:

  •  દિલ્હીની કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. 
  • રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલ અને કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 
  • હવે મુખ્ય કેસની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 2 સપ્ટેમ્બરે થશે. 
  • અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. 
  • તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થવાની છે.

આ સમાચાર પણ વાંચો: Delhi flag hoisting row: દિલ્હીમાં ધ્વજ ફરકાવવાના વિવાદમાં નવો ટ્વીસ્ટ, એલજીએ આતિશીની જગ્યાએ આ મંત્રીના નામને આપી મંજૂરી…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More