News Continuous Bureau | Mumbai
Excise policy case:
- દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઈને નોટિસ જારી કરી છે
- નોટિસ માં તેમણે તેમની ધરપકડ અને તેમને એજન્સીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે.
- જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ CBIને નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
- ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું કે કેસની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે.
- સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.
- મહત્વનું છે કે હાલમાં કેજરીવાલ 12 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ સમાચાર પણ વાંચો : Andheri Gokhale bridge : ફરી ડેડલાઈન ચુકી ગયું પાલિકા, હવે ગોખલે બ્રિજની એક લેન આ તારીખે ખોલવામાં આવશે..