Excise policy case: CM કેજરીવાલની ધરપકડ પર હાઈકોર્ટની CBIને નોટિસ, આટલા દિવસમાં જવાબ માંગ્યો..

by kalpana Verat
Excise policy case Delhi HC issues notice in Arvind Kejriwal's plea challenging his arrest by CBI in excise policy case

News Continuous Bureau | Mumbai 

Excise policy case: 

  • દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઈને નોટિસ જારી કરી છે
  • નોટિસ માં તેમણે તેમની ધરપકડ અને તેમને એજન્સીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે.
  • જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ CBIને નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
  • ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું કે કેસની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે. 
  • સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.
  • મહત્વનું છે કે હાલમાં કેજરીવાલ 12 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

આ સમાચાર પણ વાંચો : Andheri Gokhale bridge :  ફરી ડેડલાઈન ચુકી ગયું પાલિકા, હવે ગોખલે બ્રિજની એક લેન આ તારીખે ખોલવામાં આવશે.. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More