News Continuous Bureau | Mumbai
Mahadev app case: મહાદેવ સટ્ટાબાજી એપ (Mahadev app case) કૌભાંડના આરોપી અસીમ દાસના પિતા (Father) નું નિધન (Death) થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ આરોપીના પિતા છત્તીસગઢ (Chhattisgarh) ના દુર્ગ જિલ્લાના એક ગામમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.
મૃત્યુનું કારણ જાણી શકાયું નથી પરંતુ આ આત્મહત્યાનો મામલો હોવાનું માનવામાં આવે છે.
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
મૃતક એક ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તે ગત રવિવારથી ગુમ હતા
યુએલખનીય છે કે EDએ મહાદેવ બેટિંગ એપના આરોપી અસીમ દાસ અને અન્ય આરોપી ભીમ સિંહ યાદવની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : SpiceJet flight: અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને, અચાનક પાકિસ્તાનમાં કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ…
Join Our WhatsApp Community