News Continuous Bureau | Mumbai
- અમેરિકાના મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ( Joe Biden ) રાષ્ટ્રપતિ જો બાઇડન FBI તપાસના દાયરામાં છે.
- FBI એ ડેલાવેયરમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના પૈતૃક ઘર અને અન્ય બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
- અમેરિકાના સૌથી શક્તિશાળી નેતાના ઘરે આ સર્ચ ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.
- ગોપનીય દસ્તાવેજો ઘરે રાખવાના આક્ષેપોથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
- જો કે આ દરોડામાં કોઈ ગોપનીય દસ્તાવેજો મળ્યા નથી.
- ઉલ્લેખનીય છે કે ગયા મહિને બાઈડનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે 13 કલાકની શોધખોળ બાદ છ ગોપનીય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી
Join Our WhatsApp Community