અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના ઘરે FBIના દરોડા, જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh
Joe Biden: Biden's tongue slipped for the second time in 24 hours, first he said China instead of India and now Russia...

News Continuous Bureau | Mumbai 

  • અમેરિકાના મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ( Joe Biden  ) રાષ્ટ્રપતિ જો બાઇડન FBI તપાસના દાયરામાં છે.
  • FBI એ ડેલાવેયરમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના પૈતૃક ઘર અને અન્ય બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
  • અમેરિકાના સૌથી શક્તિશાળી નેતાના ઘરે આ સર્ચ ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.
  • ગોપનીય દસ્તાવેજો ઘરે રાખવાના આક્ષેપોથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
  • જો કે આ દરોડામાં કોઈ ગોપનીય દસ્તાવેજો મળ્યા નથી.
  • ઉલ્લેખનીય છે કે ગયા મહિને બાઈડનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે 13 કલાકની શોધખોળ બાદ છ ગોપનીય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More