ફરી વધી રશિયાની ચિંતા, સરહદ પાસે પહોંચ્યું NATO, આ દેશને બનાવ્યો સભ્ય

by Dr. Mayur Parikh
Russia's Putin issues new nuclear warnings to West over Ukraine

News Continuous Bureau | Mumbai

  • રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે.
  • નાટોના વડા જેન્સ સ્ટોલ્ટેનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનો 31મું સભ્ય બનશે.
  • સ્ટોલ્ટેનબર્ગે બ્રસેલ્સમાં નાટોના વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક સપ્તાહ છે.
  • આજે ફિનલેન્ડ નાટોનું સંપૂર્ણ સભ્ય બનશે. અમે આશા રાખીએ છીએ કે આગામી કેટલાક મહિનામાં સ્વીડન પણ નાટોમાં જોડાઈ જશે.
  • જોકે આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે. કારણ કે ફિનલેન્ડ રશિયા સાથે સરહદ ધરાવે છે.
  • આવી સ્થિતિમાં હવે નાટોએ રશિયાના ઉત્તરમાં પણ કબજો જમાવી લીધો છે.

આ સમાચાર પણ વાંચો: ટ્વિટરની નીલી ચકલી ઉડી ગઈ, ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ બર્ડ, એલોન મસ્કે પસંદ કર્યો ટ્વિટરનો નવો લોગો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More