German Election Results 2025 : જર્મનીમા વિપક્ષ કોન્ઝર્વેટિવ પાર્ટી થઇ વિજયી, ફ્રેડ્રિક મર્ઝ બનશે નવા ચાન્સેલર (વડાપ્રધાન)…

by kalpana Verat
German Election Results 2025 Conservative opposition wins German election and the far right is 2nd with strongest postwar result

News Continuous Bureau | Mumbai

German Election Results 2025 :

  • જર્મનીમા રવિવારે યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષ કોન્ઝર્વેટિવ પાર્ટી વિજયી થતાં હવે તેના નેતા ફ્રેડ્રિક મર્ઝ જર્મનીના નવા ચાન્સેલર (વડાપ્રધાન) બનશે.
  • જો કે તેઓની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેથી તેઓ નાના પક્ષો સાથે જોડાણ કરી રહ્યા છે. 
  • કટ્ટરવાદી જમણેરી પાર્ટી ઓલ્ટરનેટિવ ફોર ડયુશબેઝ (જર્મની) પાર્ટી કોન્ઝર્વેટિવ પાર્ટી પછી બીજા ક્રમે છે.
  • નવા નેતા જર્મનીને અમેરિકાના પડછાયાથી બહાર કાઢવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો: મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું સર્જન કરશે

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More