News Continuous Bureau | Mumbai
Germany :
- જમણેરી વિચારધારા ધરાવતી ઓલ્ટરનેટિવ ફોર જર્મની પાર્ટીએ જર્મનીની યુરોપિયન યુનિયન માંથી એક્ઝિટ એટલે કે ડેક્ઝિટનો મુદ્દો ઉઠાવ્યો છે.
- એએફડીએ સૂચન કર્યું છે કે, જર્મનીને મજબૂત બનાવવું હોય તો બ્રિટનની જેમ યુરોપીયન યુનિયનમાંથી નિકળી જવું જોઈએ.
- જર્મનીમાં જનમત કરાવવાનું સૂચન કરીને એલાન કર્યું છે કે, 2025માં પોતે સત્તામાં આવશે તો યુરોપીયન યુનિયનમાં રહે કે નહીં એ અંગે ચોક્કસ જનમત કરાવશે.
- 2025ની ચૂંટણી માટેના ઓપિનિયન પોલમાં એડીએફ લોકપ્રિયતામાં બીજા નંબરે છે તેથી તેની જાહેરાતને ગંભીર માનવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકારે યુરોપિયન યુનિયનમાં રહેવું કે નિકળી જવું એ માટે જનમત લીધો હતો
આ સમાચાર પણ વાંચો : Virat Kohli-Anushka Sharma: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજી કિલકારી, કોહલી બીજી વખત બન્યો પિતા! દીકરાનું રાખ્યું આ નામ..