Germany : ડેક્ઝિટ થશે નવું બ્રેક્ઝિટ, શું જર્મની પણ બ્રિટનની જેમ EUને અલવિદા કહેશે? આ પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો..

by kalpana Verat
Germany Will Germany leave EU like UK Dexit is the new Brexit

News Continuous Bureau | Mumbai 

Germany :

  • જમણેરી વિચારધારા ધરાવતી ઓલ્ટરનેટિવ ફોર જર્મની પાર્ટીએ જર્મનીની યુરોપિયન યુનિયન માંથી એક્ઝિટ એટલે કે ડેક્ઝિટનો મુદ્દો ઉઠાવ્યો છે. 
  • એએફડીએ સૂચન કર્યું છે કે, જર્મનીને મજબૂત બનાવવું હોય તો બ્રિટનની જેમ યુરોપીયન યુનિયનમાંથી નિકળી જવું જોઈએ. 
  • જર્મનીમાં જનમત કરાવવાનું સૂચન કરીને એલાન કર્યું છે કે, 2025માં પોતે સત્તામાં આવશે તો યુરોપીયન યુનિયનમાં રહે કે નહીં એ અંગે ચોક્કસ જનમત કરાવશે.
  • 2025ની ચૂંટણી માટેના ઓપિનિયન પોલમાં એડીએફ લોકપ્રિયતામાં બીજા નંબરે છે તેથી તેની જાહેરાતને ગંભીર માનવામાં આવે છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકારે યુરોપિયન યુનિયનમાં રહેવું કે નિકળી જવું એ માટે જનમત લીધો હતો  

આ સમાચાર પણ વાંચો : Virat Kohli-Anushka Sharma: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજી કિલકારી, કોહલી બીજી વખત બન્યો પિતા! દીકરાનું રાખ્યું આ નામ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More