News Continuous Bureau | Mumbai
Gold rate today:
- યુએસ મંદીના નવા ભય અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
- મલ્ટી કોમોડિટી એક્સચેન્જ મુજબ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત વધીને 70,850 રૂપિયા થઈ ગઈ છે.
- મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 70,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચેન્નાઈમાં 70,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
- ચાંદીની કિંમત પણ વધીને 87,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો: Mumbai Local Mega Block: મુંબઈગરાઓ, રવિવારે ઘરની બહાર નીકળતા પહેલા વાંચો આ સમાચાર; આ રૂટ પર રહેશે મેગાબ્લોક..