સરકારની તિજોરી છલકાઈ, માર્ચ માસમાં જીએસટી કલેક્શન અધધ આટલા લાખ કરોડને પાર, જાણો આંકડો..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શનથી સરકારની તિજોરી ભરાઈ ગઈ છે.
  • માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા છે.
  • આ રેવન્યુ કલેક્શનમાં CGST રૂ. 29,546 કરોડ, SGST રૂ. 37,314 કરોડ, IGST રૂ. 82,907 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 42,503 કરોડ સહિત) અને સેસ રૂ. 10,355 કરોડ છે.
  • જીએસટીના ઈતિહાસમાં અત્યાર સુધીનું આ બીજું સૌથી મોટું કલેક્શન છે.
  • ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના સંદર્ભમાં, ગયા નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો શાનદાર રહ્યો છે.’

આ સમાચાર પણ વાંચો :  ઈન્ડિગો સ્ટાફની છેડતી કરવા બદલ મુંબઈમાં સ્વીડિશ નાગરિકની ધરપકડ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More