News Continuous Bureau | Mumbai
GST Collection: દિવાળી, ધનતેરસ, છઠ્ઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
નવેમ્બર 2024માં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે.
જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે.
આ સતત નવમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.5 લાખ કરોડ રુપિયાને પાર પહોંચ્યું છે.
નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું.
આ સમાચાર પણ વાંચો : Hair Mask : ગુચ્છામાં ખરી રહ્યા છે વાળ, અઠવાડિયામાં એક વાર લગાવો આ વસ્તુનો હેર માસ્ક, વધશે ગ્રોથ અને વાળ થશે સિલ્કી..