GST Collection : બજેટ પહેલા સરકારની આવકમાં વધારો, જાન્યુઆરીમાં અધધ આટલા કરોડ રૂપિયાનું GST કલેક્શન મળ્યું.. જાણો આંકડા

by kalpana Verat
GST Collection GST collections rise 10 to 1.72 lakh crore in January

News Continuous Bureau | Mumbai

GST Collection : 

  • બજેટના પહેલા જ કેન્દ્રની મોદી સરકારને અર્થવ્યવસ્થાના મોરચે સારા સમાચાર મળ્યા છે.
  • જાન્યુઆરીમાં દેશમાં જીએસટી કલેક્શન રૂ. 1.72 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. 
  • ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.70 લાખ કરોડને પાર કરી ગયું છે.
  • નાણા મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરીમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 10.4 ટકા વધ્યું છે. 
  • આ એક મહિનામાં અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે.

આ સમાચાર પણ વાંચો :  Stock Market : બજેટ પહેલા શેરબજારમાં મામૂલી ઉછાળો, આ કંપનીના શેર બજાર ખુલતાની સાથે જ ક્રેશ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More