GST Rates in India 2024 :GST દરમાં મોટા ફેરફારની તૈયારીઓ; બદલાવ બાદ આવું હોય શકે છે સ્લેબનું માળખું..

by kalpana Verat
GST Rates in India 2024 GST Council's fitment committee likely to consider dropping 12% slab

 News Continuous Bureau | Mumbai 

GST Rates in India 2024 :

  • ચાલુ નાણાકીય વર્ષે જીએસટીની વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન આવી શકે છે.
  • પ્રસ્તાવિત ફેરફાર અનુસાર હાલના ચાર સ્લેબના સ્થાને ત્રણ સ્લેબ આવી શકે છે. 
  • ખાસ કરીને 12 ટકાનો રેટ દૂર કરવામાં આવે એવી શક્યતા છે.
  • હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકાના સ્ટાન્ડર્ડ દર અને 28 ટકાનો મહત્તમ દર સામેલ છે. 
  • આ ઉપરાંત તેમાં અમુક વસ્તુઓ અને સેવાઓ માટે શૂન્ય અને વિશેષ રેટની જોગવાઈ પણ છે.

આ સમાચાર પણ વાંચો:  New Rules June 2024: 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે આ 4 મોટા ફેરફારો, દરેક ઘર અને દરેક ખિસ્સા પર દેખાશે અસર! એક ક્લિકમાં જાણો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More