News Continuous Bureau | Mumbai
GST Rates in India 2024 :
- ચાલુ નાણાકીય વર્ષે જીએસટીની વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન આવી શકે છે.
- પ્રસ્તાવિત ફેરફાર અનુસાર હાલના ચાર સ્લેબના સ્થાને ત્રણ સ્લેબ આવી શકે છે.
- ખાસ કરીને 12 ટકાનો રેટ દૂર કરવામાં આવે એવી શક્યતા છે.
- હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકાના સ્ટાન્ડર્ડ દર અને 28 ટકાનો મહત્તમ દર સામેલ છે.
- આ ઉપરાંત તેમાં અમુક વસ્તુઓ અને સેવાઓ માટે શૂન્ય અને વિશેષ રેટની જોગવાઈ પણ છે.
આ સમાચાર પણ વાંચો: New Rules June 2024: 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે આ 4 મોટા ફેરફારો, દરેક ઘર અને દરેક ખિસ્સા પર દેખાશે અસર! એક ક્લિકમાં જાણો..