News Continuous Bureau | Mumbai
- હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.
- આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરશે.
- વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી દીધી છે.
- ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક બીજા પર રંગ નાંખીને રંગોત્સવ મનાવશે.
- આ માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં છે. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવશે.
- મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનશે.
આ સમાચાર પણ વાંચો : Moto G73 5G સ્માર્ટફોન 10 માર્ચે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત સહિત સંપૂર્ણ વિગતો
Join Our WhatsApp Community