Gujarat: PM મોદીએ પોતાની જમીનનું કર્યું દાન, હવે ગાંધીનગરમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર..

by kalpana Verat
Gujarat PM Modi Donates Land For Naad Brahma Institute of Indian Music Construction in Gandhinagar

   News Continuous Bureau | Mumbai  

Gujarat: 

  • PM મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ દાનમાં આપ્યો છે. 
  • ગાંધીનગરમાં PM મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં બનાવવામાં આવેલા ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 
  • અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા પ્રવૃતિઓ માટે અનોખું કેન્દ્ર બની રહેશે. 
  • આનો ઉદ્દેશ્ય ભારતીય સંગીત કલાના જ્ઞાનને એક છત નીચે લાવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : CAA rules : CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ લોન્ચ, આટલા હજાર શરણાર્થીઓને મળશે તાત્કાલિક લાભ

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More