News Continuous Bureau | Mumbai
Gujarat Terrorist News:
- ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે.
- આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે.
- મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે.
- હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે.
- આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, પોલીસે પોરબંદરમાંથી ISIS માટે કામ કરતા કેટલાક શકમંદોની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મુંબઈ સહિત રાજ્યના 13 મતવિસ્તારોમાં ચૂંટણી જંગ; સૌથી ઓછું મતદાન શહેરના આ વિસ્તારમાં.. જાણો આંકડા.