Hamas New Chief : ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ હમાસે નવા ચીફની નિમણૂક કરી, આ ઈઝરાયેલ હુમલાના આ માસ્ટરમાઈન્ડને બનાવ્યો નવો પ્રમુખ..

by kalpana Verat
Hamas New Chief Hamas names Yahya Sinwar as new leader after Ismail Haniyeh’s killing

News Continuous Bureau | Mumbai 

Hamas New Chief : 

  • ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ હમાસે નવા રાજકીય નેતાની પસંદગી કરી છે.
  • સંગઠને હમાસના રાજકીય બ્યુરોના નવા વડા તરીકે સિનવારની નિમણૂકની જાહેરાત કરી છે.
  • સિનવારને ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા ભયાનક હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. 
  • સિનવારની નિમણૂક હમાસની 50 સભ્યોની શુરા કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.
  • કાઉન્સિલ ચાર વિભાગોમાં ચૂંટાયેલા હમાસ અધિકારીઓનો સમાવેશ કરતી સલાહકારી સંસ્થા છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas war : હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર ભારત પર, આ એરલાઇન્સે રદ્દ કરી તમામ  ફ્લાઈટ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More