News Continuous Bureau | Mumbai
Hardik Pandya:
- લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટો ફટકો પડ્યો છે.
- સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝન (IPL 2024)ની છેલ્લી મેચ હતી. આ કારણે હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો: Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…