Hardik Pandya: IPL 2024ની છેલ્લી મેચમાં કરી નાખી આ મોટી ભૂલ! ભારતીય ક્રિકેટ બોર્ડે હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ..

by kalpana Verat
Hardik Pandya Hardik banned for MI's slow over rate, will miss first game next season

News Continuous Bureau | Mumbai

Hardik Pandya: 

  • લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટો ફટકો પડ્યો છે.
  •  સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
  • મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝન (IPL 2024)ની છેલ્લી મેચ હતી.  આ કારણે હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો: Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More