Heinrich Klaasen : સાઉથ આફ્રિકાના આ તોફાની બેટ્સમેને લીધો અચાનક સન્યાસ, લાલ બોલ ક્રિકેટને કહ્યું અલવિદા..

by kalpana Verat
South Africa batter Heinrich Klaasen announces retirement from Test cricket

News Continuous Bureau | Mumbai

Heinrich Klaasen :

  • સાઉથ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 
  • તેમણે સોમવારે તાત્કાલિક અસરથી રેડ બોલ ક્રિકેટ છોડી દીધી, એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.
  •  સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. 
  • 32 વર્ષીય હેનરિક ક્લાસને સાઉથ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે. 
  • ભારત સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, તે ODI અને T20 સિરીઝ રમ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Mumbai : સાવધાન! મુંબઈમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો JN.1 વેરિઅન્ટ, આટલા નવા દર્દીઓ આવ્યા સામે.. જાણો લેટેસ્ટ આંકડા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More