અદાણીની સંપત્તિમાં પડ્યં મોટું ગાબડું, હવે ઉધોગ પતિ વિશ્વના ટોચના 25 અમીરોની યાદીમાંથી થયા બહાર, જાણો હવે કેટલી છે નેટવર્થ

by Dr. Mayur Parikh
Hindenburg effect: Gautam Adani no longer among world's 25 richest billionaires

News Continuous Bureau | Mumbai

  • દેશના સૌથી મોટા અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઈ રહી.
  • એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હવે વિશ્વના 25 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
  • ફોર્બ્સ અને બ્લૂમબર્ગની વિશ્વના અબજોપતિઓની યાદી અનુસાર અદાણીની નેટવર્થ $45 બિલિયનની નીચે ઘટીને અનુક્રમે 26મા અને 29મા ક્રમે આવી ગઈ છે.
  • બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે જણાવ્યું કે તેમની કુલ સંપત્તિ ઘટીને $42.7 બિલિયન થઈ ગઈ છે.
  • હિંડનબર્ગના અહેવાલ બાદથી ગૌતમ અદાણીની $75 બિલિયનથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે.
  • અદાણી, જે એક સમયે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, તે આજે વિશ્વના 25 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો :જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું ઠોકર ખાવાનું યથાવત, ફરી એકવાર પગથિયાં ચઢતાં ગોથું ખાઈ ગયાં.. જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More