News Continuous Bureau | Mumbai
I.N.D.I.A. alliance :
- મંગળવારે I.N.D.I.A.ના નેતાઓની ચોથી બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી.
- આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું.
- પ્રસ્તાવને અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું તો પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે મૌન જાળવી રાખ્યું હતું.
- જોકે કૉંગ્રેસના પીઢ નેતા ખડગેએ કહ્યું હતું કે પહેલી જરૂરિયાત લોકસભાની ચૂંટણી જીતવાની છે અને બીજી બધી બાબતોનો નિર્ણય બાદમાં લઈ શકાશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈવાસીઓ એક નંબરના ભૂલક્કડ : ત્રણ વર્ષમાં આટલા હજાર મોબાઇલ બસમાં ભૂલી ગયા.