I.N.D.I.A. alliance : આ ચહેરો બનશે વિપક્ષના PM પદનો ઉમેદવાર! મમતા બેનર્જીએ મૂક્યો પ્રસ્તાવ, નામ ચોંકાવનારું

by kalpana Verat
I.N.D.I.A. alliance Mallikarjun Kharge as INDIA’s PM face Mamata Banerjee, Arvind Kejriwal propose

News Continuous Bureau | Mumbai 

 I.N.D.I.A. alliance :  

  • મંગળવારે I.N.D.I.A.ના નેતાઓની ચોથી બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી. 
  • આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું. 
  • પ્રસ્તાવને અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું તો પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે મૌન જાળવી રાખ્યું હતું.
  • જોકે કૉંગ્રેસના પીઢ નેતા ખડગેએ કહ્યું હતું કે પહેલી જરૂરિયાત લોકસભાની ચૂંટણી જીતવાની છે અને બીજી બધી બાબતોનો નિર્ણય બાદમાં લઈ શકાશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈવાસીઓ એક નંબરના ભૂલક્કડ : ત્રણ વર્ષમાં આટલા હજાર મોબાઇલ બસમાં ભૂલી ગયા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More