ICC : ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરથી સસ્પેન્શન હટાવ્યું, કહ્યું- હવે સરકારની દખલગીરી..

by kalpana Verat
ICC ICC Board lifts suspension on Sri Lanka Cricket

News Continuous Bureau | Mumbai

ICC  : 

  • ICC એ લગભગ 3 મહિના બાદ ICCએ શ્રીલંકાના બોર્ડ પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.
  • ICC એ કહ્યું કે બોર્ડ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી.
  • સરકારની દખલગીરીને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
  • ગત 10 નવેમ્બર, 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટને ICC ના સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :  Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન નો નોકર ને જૂતા થી મારતો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More