News Continuous Bureau | Mumbai
IND vs AFG 1st T20 :
- ભારતે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં મોહાલીમાં રમાયલી પહેલી મેચ 6 વિકેટે જીતી છે.
- બોલરોના શાનદાર પ્રદર્શન પછી શિવમ દુબેની અણનમ અડધી સદીની (60) મદદથી ભારતે વિજય મેળવ્યો છે.
- આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે.
આ સમાચાર પણ વાંચો : Face Pack : શિયાળામાં તમારી ત્વચા બેજાન લાગે છે તો આ ફેસ પેક લગાવો, લોહરી પહેલા તમારો ચહેરો ખીલી ઉઠશે…