IND vs AFG 1st T20 : અફઘાનિસ્તાન સામે ભારતે પહેલી T20 6 વિકેટે જીતી, આ ખેલાડીની મદદથી ભારતે મેળવ્યો વિજય..

by kalpana Verat
IND vs AFG 1st T20 Shivam Dube stars as India beat Afghanistan by 6 wickets, take 1-0 lead

News Continuous Bureau | Mumbai 

IND vs AFG 1st T20 : 

  • ભારતે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં મોહાલીમાં રમાયલી પહેલી મેચ 6 વિકેટે જીતી છે. 
  • બોલરોના શાનદાર પ્રદર્શન પછી શિવમ દુબેની અણનમ અડધી સદીની (60) મદદથી ભારતે વિજય મેળવ્યો છે. 
  • આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે.

આ સમાચાર પણ વાંચો :  Face Pack : શિયાળામાં તમારી ત્વચા બેજાન લાગે છે તો આ ફેસ પેક લગાવો, લોહરી પહેલા તમારો ચહેરો ખીલી ઉઠશે…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More