News Continuous Bureau | Mumbai
IND vs AFG 2nd T20:
- અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ ભારતે જીતી લીધી છે.
- ઈન્દોરમાં રવિવારે રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાન ટીમને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું
- યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો.
- ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની શરૂઆતની બંને મેચ જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Delhi cold: દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ, ગાઢ ધુમ્મસના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત..