IND vs AFG 2nd T20: ભારતે બીજી T20 6 વિકેટે જીતી, સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી; આ બે ખેલાડીએ ફટકારી અડધી સદી..

by kalpana Verat
IND vs AFG 2nd T20 India win by 6 wickets, 50 for Yashasvi Jaiswal, Shivam Dube

 

News Continuous Bureau | Mumbai

IND vs AFG 2nd T20: 

  • અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ ભારતે જીતી લીધી છે. 
  • ઈન્દોરમાં રવિવારે રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાન ટીમને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું
  • યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો. 
  • ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની શરૂઆતની બંને મેચ જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે. 

આ સમાચાર પણ વાંચો : Delhi cold: દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ, ગાઢ ધુમ્મસના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More