News Continuous Bureau | Mumbai
IND vs SL T20:
શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો છે.
સુપર ઓવરમાં શ્રીલંકાએ 2 રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી.
આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમે આ ખેલાડીના શાનદાર 2 ગોલની મદદથી જીત મેળવી…આયર્લેન્ડને હરાવ્યું.
Join Our WhatsApp Community