News Continuous Bureau | Mumbai
India-Maldives Row:
- ભારત વિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ની જંગી જીત મળી છે.
- માલદિવ્સની સંસદ મઝલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે.
- મુઇઝ્ઝુના સત્તાધારી પક્ષે 93માંથી 90 બેઠકો પર ચૂંટણી લડી હતી. અને બહુમતનો આંકડો પણ પાર કરીને 60થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.
- ઉલ્લેખનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જીત બાદ તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે.
આ સમાચાર પણ વાંચો : Nita ambani : મુંબઈ ની સડકો પર વિશાળ કાફલા સાથે જોવા મળી નીતા અંબાણી ની 12 કરોડની રોલ્સ રોયસ કાર, જુઓ વિડિયો