India-Maldives Row: ભારત સામે બાંયો ચઢાવનારા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની પ્રંચડ જીત, શું આ ભારત માટે ખરાબ સમાચાર છે?

by kalpana Verat
India -Maldives Row Maldives pro-China ruling party tipped to win election

News Continuous Bureau | Mumbai

India-Maldives Row: 

  • ભારત વિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ની જંગી જીત મળી છે.
  • માલદિવ્સની સંસદ મઝલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે.
  • મુઇઝ્ઝુના સત્તાધારી પક્ષે 93માંથી 90 બેઠકો પર ચૂંટણી લડી હતી. અને બહુમતનો આંકડો પણ પાર કરીને 60થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.
  • ઉલ્લેખનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જીત બાદ તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે.

આ સમાચાર પણ વાંચો :  Nita ambani : મુંબઈ ની સડકો પર વિશાળ કાફલા સાથે જોવા મળી નીતા અંબાણી ની 12 કરોડની રોલ્સ રોયસ કાર, જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More