India-Mauritius : ભારતની જન ઔષધિ યોજનામાં જોડાયો મોરેશિયસ, હવે લોકોને સસ્તા દરે વધુ સારી ગુણવત્તાની જેનેરિક દવાઓનો મળશે લાભ..

by kalpana Verat
India-Mauritius Mauritius will be the first country to join our Jan Aushadhi initiative

News Continuous Bureau | Mumbai 

India-Mauritius : 

  • ભારતની જન ઔષધિ યોજનામાં ટાપુ દેશ મોરેશિયસ જોડાયો છે.
  • આ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત દવાઓ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે. 
  • આ સાથે મોરેશિયસના લોકોને વધુ સારી ગુણવત્તાની મેડ-ઇન-ઇન્ડિયા જેનેરિક દવાઓનો લાભ મળશે.
  • ભારત અને મોરેશિયસ વચ્ચેની વિકાસ ભાગીદારી એ બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ  છે.  
  • મહત્વનું છે કે મોરેશિયસમાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ અને RuPay  કાર્ડ સેવાઓ શરૂ થયાના થોડા જ અઠવાડિયા પછી આ યોજના કાર્યાન્વિત કરાઈ છે.

આ સમાચાર પણ વાંચો : Egypt: મુસ્લિમ દેશોનો સાથ છુટતા, આટલા અબજ ડોલરમાં વેચાયું ધરતી પરનું સ્વર્ગ, જાણો કોણે ખરીદ્યું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More