વિદેશમાં કામ કરતા લોકોએ 2022માં ભારતમાં મોકલી રેકોર્ડ રકમ, સૌથી વધુ આ દેશમાંથી આવ્યા પૈસા.. આંકડો જાણી ચોંકી જશો

RBI : કેન્દ્રની મોદી સરકારને ફાયદો, રિઝર્વ બેંક તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા અધધ આટલા હજાર કરોડ રૂપિયા..

News Continuous Bureau | Mumbai

  • વિદેશમાં કામ કરતા ભારતીયોએ ( India ) 2022માં તેમના દેશમાં રેકોર્ડ ( hit Record )  રકમ મોકલી છે.
  • વિશ્વ બેંકના એક રિપોર્ટમાં આરબીઆઈના ડેટાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે પ્રવાસીઓ દ્વારા ભારતમાં મોકલવામાં ( Remittances  ) આવેલી રકમ રેકોર્ડ 100 અબજ ડોલર ( 100 Billion dollar )  સુધી પહોંચવાની આશા છે.
  • આમ થવા પાછળના કારણોમાંનું એક એ છે કે આ વર્ષે ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશોમાંથી મોકલાતી રકમ વધી છે.
  • મોટાભાગના દેશોના ચલણનું મૂલ્યાંકન ડોલર સાથે થાય છે. તેથી રૂપિયો તૂટયા બાદ વિદેશમાંથી ભારતીયો પૈસા મોકલે ત્યારે અહીં તેઓને પહેલા કરતાં વધુ રૂપિયા મળે છે.
  • વર્ષ 2017 બાદથી અમેરિકા, બ્રિટન અને સિંગાપોરના ભારતીયો દ્વારા ભારત મોકલાતી રકમ 26%થી વધીને 36% થઇ ગઇ છે.
  • હવે અમેરિકાથી ભારતમાં સૌથી વધુ નાણા આવી રહ્યા છે અને તેણે UAEને પાછળ છોડી દીધું છે.

આ સમાચાર પણ વાંચો:  શેરબજારના ટર્નઓવરમાં વધારો થશે, નવા IPO લાવવા માટે ક્લીઅરન્સના સમયમાં ઘટાડો કરવામાં આવશે એક્સચેન્જમાં પણ T+1 સેટલમેન્ટ થશે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *