News Continuous Bureau | Mumbai
India vs Australia 5th T20I: વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો ભારતે T20 સિરીઝમાં લીધો છે.
સિરીઝની પાંચમી મેચમાં ટીમ ભારતે ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું
આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝમાં ભારતના સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સીરિઝ અને અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો.
રવિએ સીરિઝમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પેટેલે અંતિમ મેચમાં 31 રન ફટકારવાની સાથે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ પણ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Cracked Heels: પગની એડિઓમાં તિરાડો પડવા લાગી છે? તો લગાવો આ હોમ મેડ ક્રીમ, થઇ જશે મુલાયમ..
Join Our WhatsApp Community