India vs Australia 5th T20I: છેલ્લી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ભારતે સિરીઝ 4-1થી જીતી, આ ખેલાડી બન્યો સીરિઝના પ્લેયર ઓફ ધ મેચ..

by kalpana Verat
IND beat AUS by six runs, win series 4-1

News Continuous Bureau | Mumbai

 India vs Australia 5th T20I: વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો ભારતે T20 સિરીઝમાં  લીધો છે.

સિરીઝની પાંચમી મેચમાં ટીમ ભારતે ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું 

આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝમાં ભારતના સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સીરિઝ અને અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. 

રવિએ સીરિઝમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પેટેલે અંતિમ મેચમાં 31 રન ફટકારવાની સાથે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ પણ લીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : Cracked Heels: પગની એડિઓમાં તિરાડો પડવા લાગી છે? તો લગાવો આ હોમ મેડ ક્રીમ, થઇ જશે મુલાયમ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More