News Continuous Bureau | Mumbai
India vs South Africa 2nd T20 : દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની T-20 શ્રેણીની બીજી મેચ 5 વિકેટે જીતી લીધી છે.
દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી-20માં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
હવે શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે
પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર, 153 દેશોએ તરફેણમાં મતદાન કર્યું, જાણો શું હતું ભારતનું વલણ..