News Continuous Bureau | Mumbai
India vs South Africa, 3rd T20I
- ભારતીય T20 ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે.
- ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે 106 રનથી સૌથી મોટી જીત મેળવી છે.
- આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
- આ મેચમાં ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સદી ફટકારી તો કુલદીપ યાદવે 5 વિકેટ લીધી..
- હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ મેદાન પર પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાશે.
- ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Bhaichung Bhutia: 15 ડિસેમ્બર 1976માં જન્મેલા ભાઈચુંગ ભુટિયા ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ફૂટબોલર છે જેઓ સ્ટ્રાઈકર તરીકે રમ્યા હતા.