India vs South Africa, 3rd T20I: ભારતે ત્રીજી ટી20માં દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવ્યું, સિરીઝ રહી ડ્રો, આ બે ખેલાડી ઝળક્યા ..

by kalpana Verat
India vs South Africa, 3rd T20I Kuldeep Yadav, Suryakumar Yadav Shine As India Thrash SA To Draw Series 1-1

 News Continuous Bureau | Mumbai

India vs South Africa, 3rd T20I

  • ભારતીય T20 ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે.
  • ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે 106 રનથી સૌથી મોટી જીત મેળવી છે.
  • આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
  • આ મેચમાં ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સદી ફટકારી તો કુલદીપ યાદવે 5 વિકેટ લીધી..
  • હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ મેદાન પર પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાશે.
  • ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Bhaichung Bhutia: 15 ડિસેમ્બર 1976માં જન્મેલા ભાઈચુંગ ભુટિયા ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ફૂટબોલર છે જેઓ સ્ટ્રાઈકર તરીકે રમ્યા હતા.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More