News Continuous Bureau | Mumbai
India vs South Africa :
- અંડર-19 વર્લ્ડ કપની રોમાંચક સેમી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને બે વિકેટે મહાત આપી છે
- આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
- ગુરુવારની બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે જો પાકિસ્તાન જીતશે તો રવિવારની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે.
- ઉલ્લેખનીય છે કે ભારત સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે અને ત્રણ વાર રનર-અપ બન્યું છે.
આ સમાચાર પણ વાંચો : RBI Action : મહારાષ્ટ્રની આ બેંક બંધ, આરબીઆઈનો મોટો નિર્ણય. ક્યાંક તમારા પૈસા તો ફસાયા નથીને??