News Continuous Bureau | Mumbai
India Vs Zimbabwe:
- પાંચ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું છે.
- ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી છે.
- મુકેશ કુમાર આ મેચનો હીરો હતો. તેણે બોલ સાથે તબાહી મચાવી હતી અને 3.3 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી.
A 42-run victory in the 5th & Final T20I 🙌
With that win, #TeamIndia complete a 4⃣-1⃣ series win in Zimbabwe 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#ZIMvIND pic.twitter.com/oJpasyhcTJ
— BCCI (@BCCI) July 14, 2024
આ સમાચાર પણ વાંચો: ધૂરંધર ખેલાડીઓએ બેટ ઉધાર માંગ્યુ અને રચી દીધો ઈતિહાસ, અભિષેક શર્મા સહીત જાણો કયા ખેલાડીઓએ આ યુક્તિ અજમાવી….