News Continuous Bureau | Mumbai
Indian Masala Ban :
- હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે નેપાળે પણ બે પ્રખ્યાત ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે.
- સાથે જ આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે.
- આ પ્રતિબંધ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
- નોંધનિય છે કે, MDH અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે.
- આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai night block : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! મધ્ય રેલવે આ સ્ટેશન પર આજથી 2જી જૂન સુધી વિશેષ નાઇટ બ્લોક; મુસાફરોને થશે હેરાનગતિ..