Indian Masala Ban : MDH અને એવરેસ્ટના મસાલાઓ પર વધુ એક દેશમાં મૂકાયો પ્રતિબંધ, બ્રિટન પણ તૈયારીમાં..

by kalpana Verat
Indian Masala Ban Nepal bans 'Everest, MDH Masala' brand, starts test for ethylene oxide

News Continuous Bureau | Mumbai

 Indian Masala Ban : 

  • હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે નેપાળે પણ બે પ્રખ્યાત ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 
  • નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે.
  • સાથે જ આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે. 
  • આ પ્રતિબંધ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
  • નોંધનિય છે કે, MDH અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે. 
  • આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai night block : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! મધ્ય રેલવે આ સ્ટેશન પર આજથી 2જી જૂન સુધી વિશેષ નાઇટ બ્લોક; મુસાફરોને થશે હેરાનગતિ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More