News Continuous Bureau | Mumbai
Indian Navy :
- ભારતીય નૌકાદળે ચાંચિયાઓને ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે.
- ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ ઈરાની માછીમારી જહાજ અલ-કંબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે.
- હાલ નેવીની ટીમ જહાજની તપાસ કરી રહી છે. આ પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે
- માહિતી બાદ નેવીની ટીમે 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરીને લૂંટારાઓને સરેન્ડર કરવા મજબૂર કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Water Intake: જમ્યા બાદ આ કામ ક્યારેય ન કરતા, સ્વાસ્થ્ય પર પડશે તેની ગંભીર અસરો
Join Our WhatsApp Community